ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 44AD હેઠળ માન્ય કરદાતા જો પોતાની આવક મર્યાદાથી ઓછી દર્શાવે તો શું ઓડિટ ફરજિયાત બને? આ મુદા ઉપર ઘણી મુજવાણ રહેતી હોય છે. આ બાબતે આ વિડીયો માં પોરબંદરના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ CA દિવ્યેશ સોઢા દ્વારા માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિડીયોમાં આવામાં આવેલ મંતવ્ય એક્સપર્ટ CA દિવ્યેશ સોઢાના તથા હોસ્ટ ભવ્ય પોપટના જે તે વિષય ઉપરના અંગત મંતવ્યો છે. પોતાના કેસમાં આ મંતવ્યોનો ઉપયોગ કરવો કે નહીં તે બાબતે પોતાના CA, એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ અચૂક લેવી.
auditmandatoryprofit
0 Comments